ફોન ચાર્જ ન થતો હોય તો ચાર્જિંગ પોર્ટમાં ધૂળ અને ગંદકી જમા થઈ હોઈ શકે છે | If your phone is not charging, dust and dirt might have accumulated in the charging port.
ઊંઘતી વખતે આપણી આસપાસ થતી નાની સરખી ખટપટ કે કોઈ આપણું નામ બોલાવે તો પણ આપણી ઊંઘ તરત જ ઊડી જાય છે.
ભારતમાં ધનતેરસ અને દિવાળીના પવિત્ર પર્વ પર 'સોનું' ખરીદવું એ સમૃદ્ધિની પરંપરા ગણાય છે. જો કે, વર્ષ 2026 માં આ સોનેરી ચમક ઝાંખી પડતી દેખાઈ રહી છે. આસમાને ...
બુધ ઉદય 2026: પંચાંગ અનુસાર બુધ ગ્રહ દિવાળી પછી ઉદિત થવા જઈ રહ્યા છે, જેના કારણે કેટલીક ચોક્કસ રાશિઓ પર ખૂબ જ સકારાત્મક ...
સુરતમાં એક કાપડ વેપારી સામે ₹1.5 કરોડની છેતરપિંડીનો ગંભીર આરોપ લાગ્યો છે. 10 જેટલા જોબવર્ક ધારકોને દિવાળી પહેલાં મહેનતના પૈસા ન મળતા તેઓ આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે.
પાકિસ્તાનની સરકાર ને પડદા પાછળથી સેના ચલાવે છે. ખુદ પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે આ કબૂલ્યુ છે. પાકિસ્તાની સેના જ છે ...
શું પ્રજાના પ્રતિનિધિ જ બન્યા કાયદાના ભક્ષક? જાહેરમાં સરકારી અધિકારી પર હુમલો, અપશબ્દો અને ભ્રષ્ટાચારના આક્ષેપો પાછળનું અસલી ...
છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર એક દાવો ઝડપથી ફેલાઈ રહ્યો છે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ નવી ₹1,000ની નોટ બહાર પાડી છે અથવા તે બજારમાં લાવવાની તૈયારીમાં છે.
આ ભીડને નિયંત્રિત કરવા અને મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પશ્ચિમ રેલવેએ મોટો નિર્ણય લીધો છે. રેલવેએ 6 સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ 15 નવેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
'પાક-ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ'ના અધ્યક્ષ નૂર મુહમ્મદ કસૂરીના અંદાજ મુજબ, 2019માં ભારત સાથે વેપાર બંધ થયા પછી પાકિસ્તાનને લગભગ 40 અબજ ડોલરનું નુકસાન થયું છે.
નેપાળ (Nepal)માં એવરેસ્ટ બેઝ કેમ્પ નજીક બે હેલિકોપ્ટર અથડાયા, જેમાં એક વિદેશી નાગરિકનું મોત થયું અને એક નેપાળી ઘાયલ થયો. અકસ્માતમાં સામેલ હેલિકોપ્ટર ફિશટેલ એર અને ડાયનેસ્ટી એરના હતા.